પ્રિયંકા ચોપડા સાથે એવું તો શું થયું હતું કે રડતા રડતા આ ડાયરેક્ટરથી માગવી પડી હતી માફી, શું છે કારણ ?

0

બોલીવૂડની ફેમસ અભિનેત્રી કે જેની ચર્ચાઓ હવે તો હોલીવૂડમાં પણ થાય છે કે જેનું નામ પ્રિયંકા ચોપડા છે. પ્રિયંકા ચોપડા સાથે એવું તો શું થયું કે તેને રડતા રડતા આ ડાયરેક્ટરથી માફી માગવી પડી હતી.આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ રડતા રડતા બોલિવૂડની ડાયરેક્ટર સોનાલી બોઝથી માફી માગી હતી. કે જેઓ અત્યાર સુધી ફક્ત ચાર જ ફિલ્મો બનાવી છે તેમ છતાં તેમની ફિલ્મો ખુબ જ લોકપ્રિય બની છે. તમની ફિલ્મોમાં તેમના આગવા અંદાજના કારણે તેમની ફિલ્મો લોકોને ખુબ જ પસંદ આવી છે.

ફક્ત ચાર જ ફિલ્મો બનાવી હોવા છતાં બોલિવૂડની ડાયરેક્ટર સોનાલી બોઝને ઘણા નેશનલ એવોર્ડ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. આપને જણાવી દઈએ કે સોનાલી એક લેખિકા, નિર્માતા અને ડાયરેક્ટર છે જેમણે સૌથી પહેલા અમ્મુ નામની ફિલ્મ બનાવી હતી જે ખુબ જ લોકપ્રિય થઇ હતી. જેમની થોડા સમય પહેલા બનાવેલી ફિલ્મ કે જેનું નામ ધ સ્કાય ઇજ પિંક છે જે ખુબ જ ચર્ચામાં રહી છે. ફક્ત ૪ ફિલ્મો કરી હોવા છતાં તેમને ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે.ધ સ્કાય ઇજ પિંકના એક એક દૃશ્ય ભજવતી વખતે પ્રિયંકા અચાનક રડવા લાગી હતી અને તે ભાવુક થઇ ગઈ હતી. આ વખતે પ્રિયંકા ચોપડા એવું જ કહેતી હતી કે મને માફ કરો મને માફ કરો , તે સમયે મને ખબર પડી હતી કે એક બનક ગુમાવી દેવાનું દર્દ શું થાય.

Share.

About Author

Leave A Reply