શું તમને પણ થાય છે માસ્ક પહેરવાથી ખીલ, તો કરો આ ઉપાય. …

0

સરકારે બનાવેલા નિયમના અનુસાર દરેક લોકોએ રોજ માસ્ક પહેરવું અને બીજા ગણા નિયમો બનાવ્યા છે. જયારે માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યારે માસ્ક પહેરવાના કારણે ઘણા લોકોને ખીલ થાય છે. જેના માટે ઘણા ઉપાયો શોધે છે. ત્યારે આ ખીલને દુર કરવા માટે ઘણા ઉપાયો છે.

માસ્ક પહેરતી વખતે ઘણી નાની ભૂલોને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર વધુ ટાઈટ માસ્ક બંધાવાને કારણે શ્વાસ લેવાની તકલીફ પડે છે. જયારે બીજી નાની ભૂલો ને કારણે ત્વચાને ખુબ જ નુકશાન થાય છે. કેટલીક વાર ખીલ પણ થાય છે.
ખીલ થવાનુ કારણ માસ્કમાં પરસેવો થવાને કારણે ખીલ થાય છે.

જેનાથી બચવા માટે માસ્કને વધુ ટાઈટ ન બાંધવો જોઈએ. જયારે ઘણી સ્ત્રીઓને માસ્કમાં પણ મેકઅપ કરવાની આદત છે જેના કારણે ત્વચાને ઓક્સિજનનું પરિભ્રમણ અટકે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.જયારે તમે માસ્ક કાઢો ત્યારે તમારે ફેસવોશથી મો ધોઈ લેવું જોઈએ.

Share.

About Author

Leave A Reply