ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા …..

0

ગુજરાતમાં હવે કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. હાવર ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 34 થી વધુ કેસો સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના ઓકડાઓની વતી કરીએ તો 34 હજારને પાર થઇ ગઈ છે. તેની સામે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કરને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 18 છે જયારે તેની સામે છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ 340 છે જે છેલ્લા કેટલાક દિવસોના ઓકડાઓ કરતા ખુબ જ ઓછા છે.ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં 34686 લોકો આવ્યા છે. જયારે તેની સામે 1906 લોકો મૃત્યુ પામ્યા છે.અને 24941 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિસ્તાર અનુસાર કોરોનાના દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો અમદાવાદમાં 195, સુરતમાં 190, વડોદરામાં 50, જુનાગ 24,સુરત 14, ખેડા-14, સુરેન્દ્રનગર 14, ભરુચ -13, પંચમહાલ-13, જામનગર – 12, વડોદરા -12, ભાવનગર 11, પાટણ 11 કેસો નોધાયા છે જયારે બીજા અન્ય વિસ્તારોમાં 10થી ઓછા કેસો સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 18 દર્દીઓના મૃત્યુ પામ્યા છે જેમાં અમદાવાદમાં 10 , સુરતમાં 3, સુરત-2, પંચમહાલ-1 અને ખેડામાં 2 લોકોનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 7839 છે જયારે તેની સામે 61 વેલ્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

Share.

About Author

Leave A Reply