માત્ર 28 વર્ષની ઉંમરે અલવિદા કહેતા બોલિવૂડ પર તૂટ્યું આભ,બોલીવૂડના જાણીતા ….

0

કોરોનાના કહેર વચ્ચે મોટી મોટી બોલીવૂડ હસ્તીઓ તથા દિગ્ગજ નેતાઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. હવે ફરી એક વાર માત્ર 28 વર્ષની ઉમરે આ વ્યક્તિનું અવસાન થતા બોલીવૂડમાં દુઃખનો માહોલ ઉભો થયો છે.

મોટી મોટી ફિલ્મોમાં કામ કરનાર કે જેમણે મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’ અને ‘વીરે દી વેડિંગ’ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. કે જેમનું નામ કૃષ કપૂર છે તેને આ ફિલ્મોમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. કે જેમનું મગજની બ્રેઇન હેમરેજને કારણે 28 વર્ષની વયે અવસાન થયું છે,
તેમના મામાએ આપેલી માહિતી અનુસાર ઘરમાં બ્રેઇન હેમરેન થયું અને તે બેભાન થઇ ગયો હતી જે બાદ 31 મેના રોજ તેનું મૃત્યુ થયું હતું. પડી જવાના કારણે અને લોહી નીકળવાનું શરૂ થવાના કારણે બ્રેઇન હેમરેજના થતા તેનું મૃત્યુ થયું હતું.
આપને જણાવી દઈએ કે તેના પરિવારમાં તેની માતા તેની પત્ની અને એક નાની 7 વર્ષની દીકરી છે.તેમણે ફેમસ વેબ સીરીઝ “ગૂડ નાઈટ” માં કામ કરી ચુક્યા છે.

Share.

About Author

Leave A Reply