સોનાક્ષીએ કર્યો ખુલાસો, ફિલ્મમાં કામ કરવા બદલ સલમાને કરી હતી આવી માંગણી….

0

૨ જેનના રોજ સોનાક્ષીનો જન્મ દિવસ હતો. હવે આ અભિનેત્રી બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી બની ગઈ છે. આ અભિનેત્રી એ ગણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તમને સફળતા પણ મળી છે. હવે તેને બોલીવૂડમાં 10 વર્ષ પુરા થઇ ગયા છે. તેમની પહેલી ફિલ્મ દબંગ 2010માં આવી હતી. જે ફિલ્મ ખુબ જ સારી ચાલી હતી જે બાદ આ અભિનેત્રીએ બોલીવૂડમાં બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

પહેલી ફિલ્મ દબંગ 2010માં કરી હતી જેને લઈને સોનાક્ષીએ ખુલાસો કર્યો છે. આ ફિલ્માં કામ કરવા માટે સલમાને તેની સામે એક શરત મૂકી હતી. અને આ શરત સોનાક્ષીએ પૂરી પણ કરવી પડી હતી. આ ફિલ્મના સમયમાં સોનાક્ષી જાણીતા શો ધ કપિલ શર્મામાં ગઈ હતી. ત્યાં તેની પ્રથમ ફિલ્મ વિષે ચર્ચા કરતા હતી અને તે દરમિયાન તેને ખુલાસો કર્યો હતો.

સોનાક્ષીના જણાવ્યા અનુસાર ફિલ્મમાં કામ કરવા માટે સોનાક્ષીને સલમાન ખાને વજન ઓછુ કરવા માટે કહ્યું હતું. અને તે સમયે ફિલ્મમાં કામ કરવા માટે તેને આ વાત માનવી પડી હતી. અને તે સમયે સોનાક્ષીનું વજન ખુબ વધી ગયું હતું. આવા સમય તેને સલમાન ખાને સાથ આપ્યો હો અને હું રાત દિવસ મહેનત બાદ વજન ઓછુ કર્યું હતું જે બાદ કેટલાક મહિનાઓ બાદ હું ફિલ્મમાં કામ શરુ કર્યું હતું.

Share.

About Author

Leave A Reply