કોરોના વાયરસની વેક્સીનને લઈને આવ્યા બે-બે ખુશીના સમાચાર …

0

કોરોનાના કારણે થઇ રહેલા કેસોમાં વધારાને કારણે ભારતમાં તેમજ આખા વિશ્વમાં કોરોનાની વેક્સીન અને રસીની શોધ થઇ રહી છે. ત્યારે કોરોના વાયરસની વેક્સીનને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. કોરોના રસી માટે આખા વિશ્વમાં ઘણા દેશો મહેતન કરી રહ્યા છે. જયારે કોરોના સામે લડવા માટેના અનેક ઉપાયો પણ બતાવવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસની રસીને લઈને અમેરિકામાં એક કંપનીએ બીજા તબક્કામાં પહોચી ગયું છે જયારે ચીનમાં એક વેક્સીન ફેઝ-2 પૂરું કરી ૩માં પહોચી ગઈ છે. અંને આ વેક્સીન આવતા વર્ષ સુધી માર્કેટમાં આવી શકે છે. આ સિવાય બીજા દેશોમાં પણ વેક્સીન બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. જેમાં ભારતમાં પણ વેક્સીન બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જયારે ચીનમાં અત્યાર સુધી 5 વેક્સીન ટેસ્ટ કરાયો છે જેમાં એક કંપનીની વેક્સીન ૯૯ ટકા અસરકારક છે તેવો દાવો કરવામાં આવ્યો છે.જ્યાં આવતા સપ્તાહમાં કોરોનાની સારવાર માટે એક દવાનો ઉપાયોગ શરુ કરવામાં આવશે.

વેક્સીન બનાવવા માટે આખા વિશ્વમાં રેસ ચાલી રહી છે કે કોન પહેલું વેકસીન બનાવશે. અત્યારે આખા વિશ્વમાં ૧૨૦ જેટલી વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 10 એવી વેક્સીન છે જેનો હ્યુમન ટ્રાયલ નો દર ચાલી રહ્યો છે. આખા વિશ્વમાં કોરોનાના કેસો ૬૪ લાખથી વધુ થઇ જશે. અને આ વાયરસના કારણે ૩.૭૭લોકોના મૃત્યુ થયા છે.

Share.

About Author

Leave A Reply